Wednesday, September 18, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની પાંચદ્વારકા દુધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સભાસદોમાં બોનસ ફાળવણી કરાઇ....

    વાંકાનેરની પાંચદ્વારકા દુધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સભાસદોમાં બોનસ ફાળવણી કરાઇ….

    વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામની શ્રી પાંચદ્વારકા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા આજરોજ સભાસદોમાં બોનસની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ પ્રથમ ત્રણ બોનસની રકમમાં રૂ. ૭૫,૦૦૦ બોનસ બાદી શાહબુદ્દીન આદમભાઈને, રૂ. ૪૮,૦૦૦ બોનસ બાદી અઝરૂદ્દીન આદમભાઈનેઙ અને

    રૂ. ૩૦,૦૦૦ બોનસ બાદી માહમદ હૈયાતભાઈને ચુકવવામાં આવ્યું હતું. આ તકે મંડળીના પ્રમુખ મંજુરહુશેનભાઈ ખોરજીયા, પુર્વ પ્રમુખ યુનુસભાઈ પરાસરા, મંત્રીશ્રી માહમદભાઈ તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યો ઉપસ્થિત રહી દરેક સભાસદોને બોનસની રકમ ચૂકવી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!