Saturday, June 6, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે રાજકોટની મંત્ર હોસ્પિટલના નિષ્ણાંત સર્જનની મહિનાના બીજા અને...

    વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે રાજકોટની મંત્ર હોસ્પિટલના નિષ્ણાંત સર્જનની મહિનાના બીજા અને ચોથા રવિવારે હરસ, મસા, ભગંદર, ફિશર જેવા મળમાર્ગના રોગો માટે ખાસ ઓપીડી યોજાશે….

    વાંકાનેર ખાતે ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ રવિવારે રાજકોટની નામાંકિત મંત્ર હોસ્પિટલના નિષ્ણાંત એમ. એસ. પ્રોક્ટોલોજિસ્ટ & સર્જન ડૉ. રૂદ્રદત્ત વ્યાસની ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુદામાર્ગ/મળમાર્ગને લગતા હરસ, મસા, ભગંદર, ફિશર સહિત દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….

    ઓપીડીની વિગત….

    તારીખ : 24/05/2026, રવિવાર
    સમય : સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી…

    રજીસ્ટ્રેશન માટે…

    Mo. 95373 95364

    Mo. 82001 97911

     

     રાજવીર હોસ્પિટલ 

    દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!