વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામની શ્રી પાંચદ્વારકા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા આજરોજ સભાસદોમાં બોનસની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ પ્રથમ ત્રણ બોનસની રકમમાં રૂ. ૭૫,૦૦૦ બોનસ બાદી શાહબુદ્દીન આદમભાઈને, રૂ. ૪૮,૦૦૦ બોનસ બાદી અઝરૂદ્દીન આદમભાઈનેઙ અને
રૂ. ૩૦,૦૦૦ બોનસ બાદી માહમદ હૈયાતભાઈને ચુકવવામાં આવ્યું હતું. આ તકે મંડળીના પ્રમુખ મંજુરહુશેનભાઈ ખોરજીયા, પુર્વ પ્રમુખ યુનુસભાઈ પરાસરા, મંત્રીશ્રી માહમદભાઈ તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યો ઉપસ્થિત રહી દરેક સભાસદોને બોનસની રકમ ચૂકવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg