Saturday, February 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલહા ભાઇ હા...: હવે સીસીટીવી કેમેરા સાચે જ સસ્તા થયા ; આપના...

    હા ભાઇ હા…: હવે સીસીટીવી કેમેરા સાચે જ સસ્તા થયા ; આપના ઘર, દુકાન, ઓફસ, કારખાના સહિત દરેક મિલ્કતને કરો નોબલ કેમેરાથી સુરક્ષિત, જુઓ શું છે ધમાકેદાર ઓફરો….

    Dahua કંપનીના ચાર કેમેરાની સંપૂર્ણ સિસ્ટમ સાથેનું પેકેજ ફક્ત રૂ. 13,500 માં….: વાહનો માટે 4G ડોમ કેમેરા, ઘર માટે 360° કેમેરા સહિત દરેક આઇટમો પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ….

    વાંકાનેર શહેર ખાતે કાર્યરત નોબલ કેમેરા દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં હાલના સમયમાં આપની સુરક્ષા અને ઘર, ઓફીસ, દુકાન, ફેક્ટરી, ગોડાઉન સહિત તમામ પ્રકારની પ્રોપર્ટીને ચોરીથી બચાવવા અને તેની દેખરેખ માટે કેમેરા લગાવવા અનિવાર્ય બન્યા છે ત્યારે નોબલ કેમેરા દ્વારા દરેક પ્રકારના કેમેરા પર ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે….

    નોબલ કેમેરા ધમાકેદાર ઓફરો…

    • Dahua કંપનીના ચાર કેમેરા સાથેની સંપૂર્ણ સિસ્ટમ ફક્ત રૂ. 13,500 માં…

    ~ Dahua Audio Dome – 2
    ~ Dahua Smart Light Colour Bullet – 2
    ~ Dahua 4 Ch. DVR-XVR-H264 – 1
    ~  4 Ch. S-M-P-S, 12V, 5A – 2
    ~ 500 GB HDD
    ~ 4G WI-FI ROUTER – 1
    ~ 3+1 Cable 1 Box – 90 Mtr.
    ~ DVR Box Plastic – 2
    ~ CCTV Accessories

    • ઘરની સંપૂર્ણ સુરક્ષા માટે લગાવો 360° કેમેરા ફક્ત રૂ. 5,500 માં…

    ~ 4G આઉટડોર 360° કેમેરા (10X Zoom) + 32 GB મેમરી કાર્ડ (Color + Audio + Microphone)

    • વાહનો માટે સ્પેશ્યલ ડોમ કેમેરા ફક્ત રૂ. 2650 માં…

    (Motion Alert + Human Body + Siren + Microphone)

    આ સાથે જ અમારે ત્યાંથી દરેક કંપનીના CCTV કેમેરા, Wi-Fi કેમેરા, LCD TV, GPS ટ્રેકિંગ ડિવાઇસ, લાઇવ કેમેરા સહિત તમામ પ્રકારના સિક્યોરિટી સોલ્યુશન સર્વિસ મળી રહેશે….

    બેસ્ટ પ્રાઇઝ + બેસ્ટ ફીટીંગ + બેસ્ટ સર્વિસ મળશે ફક્ત નોબલ કેમેરામાં, માટે આજે જ પધારો…

     • નોબલ કેમેરા • 

    પહેલા માળે, જુની દાણાપીઠ બિલ્ડીંગ, જીઆરડી ઓફિસ સામે, વાંકાનેર 

    મંજુર એચ. બાદી
    મો. 72019 46690

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!