તાલુકા પંચાયત સદસ્ય દામજીભાઈ ધોરીયાની પેનલનો કારમો પરાજય, રાસુલભાઈ ખોરજીયાની પેનલના તમામ ઉમેદવારોનો જ્વલંત વિજય….
વાંકાનેર તાલુકાના દલડી ગામની શ્રી દલડી જુથ સેવા સહકારી મંડળીની આજરોજ ચુંટણી યોજાઈ હતી, જેમાં આ ચુંટણીમાં દિઘલીયા ગામના સરપંચ રાસુલભાઈ ખોરજીયાની અને તાલુકા પંચાયતના સદસ્ય દામજીભાઈ ધોરીયાની પેનલ વચ્ચે ભારે રસાકસી વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં રસુલભાઈ ખોરજીયાની પેનલના તમામ ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે…
દલડી જુથ સેવા સહકારી મંડળીમાં વિજેતા ઉમેદવારો…
૧). રવજીભાઈ ગોવાભાઈ પરમાર (અનુ. જાતી અનામત)
૨). તસ્લીમ રજાકહુશેન (નાના સિમાંત)
૩). રીમીબેન મામદભાઈ શેરસીયા (મહિલા અનામત)
૪). ફાતમાબેન આહમદ પરાસરા (મહિલા અનામત)
૫). અબ્દુલ સાવદી ખોરજીયા
૬). અબ્દુલ જલાલ શેરસીયા
૭). હુશેન અલીભાઈ શેરસીયા
૮). ઇસ્માઇલ હુશેન ખોરજીયા
૯). ઉસ્માન અમીભાઈ પરાસરા
૧૦). રસુલ અમીભાઈ કડીવાર
૧૧). રસુલ આહમદ ખોરજીયા
૧૨). ટપુભાઈ પોપટ સરવૈયા
૧૩). ઘુળા ભલા અણીયારીયા
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc