Friday, November 22, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલNEET-2024 : 152+ વિદ્યાર્થીઓના M.B.B.S. ના સ્વપ્નને સાકાર કરી ચૂકેલ જ્ઞાનગંગા સ્કૂલે...

    NEET-2024 : 152+ વિદ્યાર્થીઓના M.B.B.S. ના સ્વપ્નને સાકાર કરી ચૂકેલ જ્ઞાનગંગા સ્કૂલે આ વર્ષે પણ 18-18 વિદ્યાર્થીઓના M.B.B.S.માં જવાના સ્વપ્નને કર્યું સાકાર…

    વાંકાનેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કૂલનું NEET-2024નું રેકોર્ડબ્રેક પરિણામ જાહેર થયું છે, જેમાં દર વર્ષની માફક જ્ઞાનગંગા સ્કૂલે આ વર્ષે પણ M.B.B.S. માં પ્રવેશ માટેની NEET પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ આપવાની પોતાની પરંપરાને જાળવી રાખી છે. શાળાના 06-06 વિદ્યાર્થીઓએ 600થી વધુ ગુણ અને 18-18 જેટલા વિદ્યાર્થીઓએ 500 થી વધુ ગુણ પ્રાપ્ત કરી આ વર્ષે M.B.B.S. માં પ્રવેશ મેળવશે….

    લગભગ છેલ્લા 20 વર્ષથી જ્ઞાનગંગા સ્કૂલ પોતાના અથાગ પરિશ્રમ અને બેસ્ટ મેનેજમેન્ટના લીધી ધો.11-12 સાયન્સમાં વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બની છે. અગાઉ 152 અને આ વર્ષે 18 વિદ્યાર્થીઓ મળી વાંકાનેરમાં સૌથી વધુ 160 જેટલા વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલ થકી પોતાના M.B.B.S. ના સ્વપ્નને સાકાર કરી ચૂક્યા છે…

    RE-NEET IN 2025 માટે આગામી તા.17/06/2024 થી જ્ઞાનગંગા સ્કૂલમાં RE-NEET ની બેચ શરૂ થશે…

    RE-NEETમાં એડમિશન માટે વિદ્યાર્થીઓએ રૂબરૂ સ્કૂલ-ઓફિસ અથવા મો. 94290 43843 પર સંપર્ક કરવાનો રહેશે. જ્ઞાનગંગા સ્કૂલ RE-NEET માં પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીને ઓછામાં ઓછા 100 માર્કસ વધારી આપવાની ગેરંટી આપે છે.100 માર્કસનો વધારો ન મેળવનાર વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા પૂરે-પૂરી ફી પરત કરી આપવામાં આવશે….

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!