Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે થઇ જાવ તૈયાર, કારણે કે એ.સી. તથા...

    ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે થઇ જાવ તૈયાર, કારણે કે એ.સી. તથા કુલર પર મલ્ટી માર્કેટ ઝોન લાવ્યું છે આકર્ષક ઓફરો….

    દરેક ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી, એ.સી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ તથા કુલર પર 30% ડિસ્કાઉન્ટ….

    વાંકાનેર શહેર ખાતે ગ્રાહકોને એકદમ વ્યાજબી દરેથી શ્રેષ્ઠ સર્વિસ સાથે બેસ્ટ પ્રોડક્ટ મળી રહે તે હેતુથી શરૂ થયેલ મલ્ટી માર્કેટ ઝોન દ્વારા આગામી ઉનાળાની કાળઝાળ ગરમીની પુર્વ તૈયારી સ્વરૂપે પોતાના ગ્રાહકો માટે ગરમા ગરમ ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં એ.સીની ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ તથા કુલરની ખરીદી પર 30% ડિસ્કાઉન્ટ સાથે નીચેની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    મલ્ટી માર્કેટ ઝોન સમર સ્પેશ્યલ ઓફરો

    • દરેક ઈલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ…
    • 1.5 ટન 3 સ્ટાર ઈન્વર્ટર એસી ફક્ત રૂ. 34,000 માં…
    • નામાંકિત કંપનીના કુલર પર અધધ 30% ડિસ્કાઉન્ટ…

    ઉનાળાની કાળઝાળ ગરમી પહેલા આજે જ પધારો….👇🏻👇🏻

     મલ્ટી માર્કેટ ઝોન 

    અંજની પ્લાઝા, બીજા માળે, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર

    મો. 99040 92992
    મો. 95580 54710

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!