વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરની જામસર ચોકડી નજીકથી ભીમગુડા તરફ જવાના રસ્તેથી આરોપી મુકેશભાઈ મનસુખભાઇ દંતેસરિયા (ઉ.વ. ૨૪, રહે. જામસર)ને મેડોવેલ્સ નં. ૧ ડિલક્ષ વ્હીસ્કી વિદેશી દારૂની ચાર બોટલ (કિંમત રૂ. 1500) સાથે ઝડપી લીધો હતો. આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં વિદેશી દારૂની બોટલો અન્ય આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા (રહે.નાળધ્રી, તા.મૂળી) આપી ગયાની કબુલાત આપતા પોલીસે બંને સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD