વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે રહેતા માથકીયા મોહંમદસાકીર યુસુફભાઈ(ઉ.વ. ૨૨) નામના યુવાનને છેલ્લા 21 વર્ષથી થેલેસેમીયા નામની ગંભીર બિમારી હોય, જેને અવારનવાર બ્લડની જરૂરિયાત પડતી હોય, ત્યારે આવા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે આગામી ગુરૂવારના રોજ રાતીદેવરી ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરે તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD