મોરબી ચક્રવાત ન્યુઝના પત્રકાર યોગેશભાઈ રંગપડીયા તથા બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈ મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) નું ગઇકાલ તા.૨૫, રવીવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૯ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે સનરાઈઝ એપાર્ટમેન્ટ, ગજાનન પાર્ક, રામકો બંગલો પાછળ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તેમજ સાંજે ૮ થી ૧૦ કલાકે રાજપર ગામ ખાતે નવા પ્લોટ વિસ્તારમાં મહેશભાઈ મકનભાઈ રંગપડીયાનાં ઘરે રાખવામાં આવેલ છે.
(લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે.)
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp