આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ મોરબી જિલ્લામાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે અર્જૂનસિંહ વાળા (ગારીયા)ની નિમણુંક કરવામાં આવી છે, તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે માણસીયા આહમદભાઈ હસનભાઈ (સિંધાવદર), વાંકાનેર તાલુકા મહામંત્રી તરીકે ગનીભાઈ બાદી (પાજ) તથા વાંકાનેર શહેર પ્રમુખ તરીકે તોફીક અમરેલીયાની નિમણુંક કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp