Monday, June 15, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની નામાંકિત હરિઓમ ઓર્થોપેડીક હોસ્પિટલનો આજથી નવા સરનામે સુવિધાસભર બિલ્ડીંગમાં પ્રારંભ....

    વાંકાનેરની નામાંકિત હરિઓમ ઓર્થોપેડીક હોસ્પિટલનો આજથી નવા સરનામે સુવિધાસભર બિલ્ડીંગમાં પ્રારંભ….

    ઓર્થોપેડીક સર્જન ડો. હર્ષદ મહેશ્વરીની નવી અધ્યતન સુવિધા સભર હોસ્પિટલનો આજથી નવા સરનામે શુભારંભ….

    વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે આવેલા અનુભવી ઓર્થોપેડીક સર્જન ડો. હર્ષદ મહેશ્વરીની હરિઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ આજરોજ બુધવારથી શહેરના સ્ટેચ્યુ ચોકમાં નવા સરનામા સાથે અધ્યતન સુવિધા સભર વિશાળ બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવી છે. જેથી હવેથી વાંકાનેર વિસ્તારના દર્દીઓને નવા વિશાળ અને સુવિધાસભર બિલ્ડિંગ ખાતેથી હરિઓમ હોસ્પિટલની સચોટ સારવારનો લાભ‌ મળી રહેશે….

     હરિઓમ ઓર્થોપેડીક   હોસ્પિટલ 

    ડો. હર્ષદ મહેશ્વરી (ઓર્થોપેડીક સર્જન)

    બાપુના બાવલા પાસે (સ્ટેચ્યુ ચોક), દિવાનપરા, વાંકાનેર

    Mo. 73832 13401

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!