વાંકાનેર વિસ્તારમાં ધોરણ 10 તથા ધોરણ 12 બોર્ડના પરિણામો સહિત દરેક ક્ષેત્રમાં હંમેશા નંબર વન પર રહેતી નામાંકિત એવી મોડર્ન સ્કુલમાં આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં આપનાં બાળકનાં ઉજ્જવળ ભવિષ્ય સાથે શ્રેષ્ઠ કારકિર્દી નિર્માણ માટે આજે જ વાંકાનેરની નંબર વન શાળામાં પ્રવેશ મેળવવા ધી મોડર્ન સ્કુલનો સંપર્ક કરવાનો રહેશે….
આપનાં બાળકનો વાંકાનેરની No. 1 સ્કૂલ ધી મોડર્ન સ્કૂલમા પ્રવેશ શા માટે ?
ગત વર્ષ 2023માં ધો.12 સાયન્સના બોર્ડ પરિણામોમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમા પ્રથમ અને દ્વિતીય સ્થાન ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલ છે, જેમા પ્રથમ ક્રમ B ગ્રુપ અને દ્વિતીય ક્રમ A ગ્રૂપના વિદ્યાર્થીએ મેળવ્યો હતો. બોર્ડ ઉપરાંત ગુજકેટ પરીક્ષામાં પણ પ્રથમ નંબર સહિત Top-10 સૌથી વધુ સાત-સાત વિદ્યાર્થીઓ ધી મોડર્ન સ્કૂલના જ હતા….
આ ઉપરાંત મેડીકલ પ્રવેશ પરીક્ષા NEET માં પણ 602 ગુણ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન સાથે TOP-10 માં સૌથી વધુ છ-છ વિદ્યાર્થીઓ મોડર્ન સ્કૂલના જ હતા…
વર્ષ 2023માં ધો. 12 સાયન્સ ઉપરાંત ધોરણ 12 કોમર્સના પરિણામોમાં પણ મોડર્ન સ્કુલ નંબર વન પર રહી હતી, જેમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10માં સૌથી વધુ 10 – 10 વિદ્યાર્થી સહિત સમગ્ર ગુજરાત બોર્ડમાં Top-10 મા 05 – 05 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી અદભુત સફળતાં મેળવી હતી…
સફળતાની અવિરત સિદ્ધિને આગળ વધારતા ધો. 12 બાદ ધોરણ 10 માં બોર્ડ પરિણામ 2023 માં પણ સમગ્ર વાંકાનેર કેન્દ્રમા TOP-10 મા 06 – 06 વિદ્યાર્થીઓ સહિત ગુજરાત બોર્ડમાં TOP-10 માં બે – બે સ્થાન પર મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ રહ્યા હતા….
આમ ધો. 10 અને 12 કોમર્સ/સાયન્સ બોર્ડના પરિણામોમાં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ અભુતપુર્વ સફળતા મેળવી છે…
સફળતાની અવિરત સિદ્ધિને સતત આગળ વધારતી ધી મોડર્ન સ્કૂલ…
વર્ષ 2023 ની માફક જ વર્ષ 2022ના બોર્ડ પરિણામોમાં પણ ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ જ અગ્રેસર રહ્યા હતા, જેમાં…
• વર્ષ 2022માં ધો.12 સાયન્સમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10માં આઠ – આઠ સ્થાન પર મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ….
• વર્ષ 2022 માં ધો.12 સાયન્સ ગુજકેટમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10માં છ – છ સ્થાન પર મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ…
• વર્ષ 2022 માં ધો. 12 સાયન્સ NEETમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10માં પાંચ – પાંચ સ્થાન પર મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ…
• વર્ષ 2022 માં ધો.12 કોમર્સમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના Top-10માં પ્રથમ, દ્રિતીય સહિત સાત – સાત સ્થાન મેળવતા મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ…
• વર્ષ 2022 માં ધો.10 બોર્ડમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના Top-10માં સાત – સાત સ્થાન મેળવતા મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ….
વાંકાનેર કેન્દ્રમાં જો કોઇ સ્કૂલ પરિણામોની ક્વોલીટી અને ક્વોન્ટીટીમાં સતત અગ્રેસર રહેતી હોય તો તે છે ધી મોડર્ન સ્કૂલ….
વાંકાનેરની નામાંકિત ધી મોડર્ન સ્કુલમાં તા. 25/04/2024 થી શાળાના બંને સંકુલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેથી પ્રવેશ બંધ થાય તે પહેલાં વહેલા સર આપના બાળકને સાથે લઇને રૂબરૂ સવારે 8.30 થી 11.30 દરમ્યાન સ્કૂલનો સંપર્ક કરવાનો રહેશે….
બ્રાંચ – 1
ધી મોડર્ન સ્કૂલ
રાજાવડલા રોડ, વાંકાનેર
મો. 94267 87034
મો. 99131 49409
બ્રાંચ – 2