મોમીન-મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય શ્રી ખુરશીદહૈદર એ. પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું ગઇકાલ તા. 09/3/2024, શનિવારની સાંજે દુઃખદ અવસાન થયું છે. જેમની દફન-વિધિ આજે તા. 10/3/2024 રવિવારના રોજ તેમના નિવાસ-સ્થાને (એટલે કે દરગાહ શરીફ, લક્ષમીપરા, વાંકાનેર) ખાતે બપોરે 1 વાગ્યા પછી કરવામાં આવશે…
• તા. 10/03/2024, રવિવાર કાર્યક્રમ •
👉🏻 સમય : સવારે ૮ થી ૧૦ સુધી
આખરી દિદાર : મીરૂમીયા બાવા દરગાહ કંમ્પાઉન્ડ ખાતે
👉🏻 આખરી દિદાર બાદ દરગાહ ખાતેથી દાણાપીઠ ચોક સુધી ચાલીને જનાઝાને લઇ જવાશે…
👉🏻 દાણાપીઠ ચોક ખાતેથી જનાઝાને વાહનમાં મોમીનશાહ બાવા દરગાહ સુધી લઇ જવાશે…
👉🏻 મોમીનશાબાવા દરગાહ ખાતે હઝરત અલીનવાઝ બાવા દ્વારા જનાઝાની નમાઝ અદા કરવામાં આવશે…(૧૨:૫૦ વાગ્યે)
👉🏻 જે બાદ જનાઝાને વાહનમાં મીરૂમીયા બાવા દરગાહ પરત લાવી ત્યાં દફનવિધિ કરવામાં આવશે…
• તા. 11/03/2024, સોમવાર કાર્યક્રમ •
👉🏻 મુસ્લિમ સમુદાય માટે ઝિયારત અને નિયાઝ રાખવામાં આવેલ છે, જેમાં બપોરે 2:30 થી 4 વાગ્યા સુધી મીરૂમીયા બાવા દરગાહ ખાતે કુરાન ખ્વાની તથા બપોરે 4 થી મગરીબ સુધી મોલવી સાહેબ(ર.અ.)ની વાડીએ ઝિયારત આમ ન્યાઝ રાખવામાં આવેલ છે..
• તા. 12/3/2024 મંગળવાર કાર્યક્રમ •
👉🏻 સર્વ સમાજ માટે સાંજે 4 થી 6 સુધી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરગાહ શરીફ ખાતે રાખવામાં આવેલ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp