હનુમાન જયંતી નિમિત્તે માધવ TVS વાંકાનેર દ્વારા ખોલાયો ઓફરોનો ખજાનો…: તો પછી રાહ શેની જુઓ છો ?, આજે બુક કરાવો તમારૂં નવું મનપસંદ TVS ટુ વ્હીલર…
વાંકાનેર શહેર ખાતે ટીવીએસ કંપનીના એકમાત્ર ઓથોરાઈઝ ડિલર એવા માધવ ટીવીએસ દ્વારા હનુમાન જયંતી તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈ પણ નવા TVS ટુ વ્હીલરની ખરીદી પર ગ્રાહકોને રૂ. 5,000 નું મહા ડિસ્કાઉન્ટ* + સૌથી ઓછું ડાઉનપેમેન્ટ + સૌથી ઓછા વ્યાજે દર સાથે કોઈપણ જુનું વાહન આપી નવું વાહન ખરીદવા સાથે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સહિત અનેક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
માધવ TVS સૌરાષ્ટ્રની સૌથી મોટી ડીલરશિપ છે, જે રાજકોટના ગોંડલ રોડ તેમજ નાના મવા ખાતે કાર્યરત છે. તેનો શો રૂમ વાંકાનેરમાં પણ કાર્યરત છે. જ્યાં TVS સ્પોર્ટ માત્ર રૂ.73,500 માં ઓન રોડ કોઈ પણ છુપા ખર્ચ વગર, તેમજ અત્યારનું આધુનિક મોડેલ TVS રાઈડર તેમાં તમને મળશે સ્ટાઇલિશ લુક અને 125 CC નું જબરજસ્ત પરફોર્મન્સ જે યુવાનો માટે આકર્ષક મોડેલ છે, આ ઉપરાંત TVS જયુપીટરના ઘણા મોડેલ ઉપલબ્ધ છે…
તો રાહ શેની જુઓ છો, આજે જ પહોંચી જાવ માધવ TVS ખાતે અને બુક કરો આપનું મનપસંદ ટીવીએસ ટુ વ્હીલર….