વાંકાનેર શહેરને મચ્છુ નદીના પ્રવાહથી રક્ષણ માટે રાજાશાહીમાં બનાવવામાં આવેલ ગઢની રાંગની પ્રોટેક્શન વોલ ભારે વરસાદના કારણે જર્જરિત બની છે, જેમાં દિવાલની પાસે જ ભુવો પડતા પ્રોટેક્શન વોલ પર ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે અહીં બાજુમાં જ લોકોની વસાહત હોય કોઈ દુર્ઘટના સર્જાય તે પુર્વે આ મામલે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં માંગ ઉઠી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg