ભારે વરસાદ અને અસના વાવાઝોડાના ખતરા વચ્ચે વાંકાનેર તાલુકાના મેસરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અદેપર ગામના શ્રીમતી શ્રધ્ધાબેન ચતુરભાઇ બવળવાને દાખલ કરવામાં આવેલ હોય જેથી હાલની ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ગતરાત્રીના મહિલાની સફળ નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવી હતી. આ તકે પીએચસીના મેડીકલ ઓફીસર ડો. રિધ્ધી બી. મંગે, આયુષ એમ.ઓ. ડો. ભાવિકા ચંદરણા અને સ્ટાફ નર્સ ઇન્દુબેન આર. ભગત, મુબીના જી. શેરસીયા સહિતનો સ્ટાફ રાત્રે પણ ઉપસ્થિત રહી ઉમદા કામગીરી કરતા મહિલાને તંદુરસ્ત બાળકનો જન્મ થયો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg