વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં દલાભાઇ સોન્ડાભાઇ વાઘેલા (ઉ.વ. 70, રહે. લુણસર) નામના વૃદ્ધને કોઇ કારણોસર વીજશોક તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યા ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં વિજશોક લાગતાં વૃદ્ધનું મોત….
RELATED ARTICLES