આપના ઘરે પ્રસંગ માટે તેમજ રોજબરોજના ઘર ઉપયોગી પ્લા. ગ્લાસ, કપ, પથેણા, ચાની પ્યાલી, ડ્રાઇફ્રુટ, કલર, એસેન્સ સહિત દરેક વસ્તુ ખરીદો એકદમ વ્યાજબી દરેથી….
વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર પીર મશાયખ હોસ્પિટલની બાજુમાં આવેલ શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ખાતેથી દરેક ગ્રાહકોને હોલસેલ દરેથી રીટેઇલમાં રોજીંદા જીવનમાં ઉપયોગી પ્લાસ્ટિકના ગ્લાસ, ડીસ, કપ સહિતની દરેક આઇટમો હાજર મળી રહેશે, જેમાં પણ શુભ પ્રસંગ તેમજ રોજબરોજના જીવનમાં ઉપયોગી પ્લાસ્ટિક આઇટમો પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે હોલસેલ દરનો લાભ ગ્રાહકોને રીટેઇલમાં આપવામાં આવી રહ્યો છે…
શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ખાતેથી આપને મળશે…
• દરેક પ્રકારનું પ્લાસ્ટિક પેકીંગ મટીરીયલ…
• દરેક સાઇઝમા ડિસ્પોઝેબલ પેપર ડિસ તથા ગ્લાસ…
• પ્લાસ્ટિક પથેણા
• ચા ના કપ
• થર્મોકોલ આઈટમો..
• દરેક સાઇઝમાં પેકિંગ માટેની ઝીપ વાળા પ્લાસ્ટિકની બેગ…
• હોલસેલ દરે ડ્રાઇફ્રુટ
• તમામ પ્રકારના ખાદ્ય કલર તથા એસેન્સ
• પ્લાસ્ટિકના કાગળ તથા દરેક સાઈઝની તાલપત્રી…
• ભોજન પેકિંગ માટે એલ્યુમિનિયમ ફોઇલ પેપર….
આ સાથે જ આપને પ્લાસ્ટિકની દરેક આઇટમો અમારે ત્યાંથી મળી રહેશે…
આપના શુભ પ્રસંગ તેમજ રોજીંદા જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી માટે આજે જ પધારો…👇👇👇