વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની શેરસીયા શાહબુદ્દીન જીવાભાઈ, જેઓ લાંબા સમયથી ફેફસાની બીમારીથી પીડાતા હોય અને ચેન્નઇ ખાતે ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે સારવાર ચાલતી હોય, દરમિયાન તેમનું ગઇકાલ ગુરૂવારે અવસાન થયું છે, જેથી મર્હુમની જીયારત આવતીકાલ તા.14-06-2025, શનિવારે સવાર આઠ વાગ્યે કોઠારીયા ગામ ખાતે રાખેલ છે….
અત્રે ઉલ્લેખનીય છે કે શાહબુદ્દીન જીવાભાઈ શેરસીયાની બિમારી દરમ્યાન સમગ્ર વાંકાનેર પંથકના મોમીન સમાજ, કોઠારીયા જમાત તથા તમામ સખી દાતાઓએ તેમના પરિવારને ખુબ મદદ કરી હોય, જે બદલ તમામનો પરિવારજનો દ્વારા આભાર વ્યક્ત કરાયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA