સ્વતંત્રતા પર્વ અને ઈદ-એ-મિલાદ ધમાકા ઓફર : ઘરઘંટી, આર.ઓ. પ્લાન્ટ તથા હોમ એપ્લાયન્સ આઇટમોની ખરીદી પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે અઢળક ઓફરોનો લાભ….

વાંકાનેર વિસ્તારમાં આફટર સેલ બેસ્ટ સર્વિસ માટે જાણીતા એવા સમીર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે આગામી સ્વતંત્રતા પર્વ અને ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને દેશની નામાંકિત જાગૃતિ કંપનીની ઘરઘંટીની ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે પેડેસ્ટલ ફેન તથા બ્લેન્ડર બિલકુલ ફ્રી આપવામાં આવશે. આ સાથે જ આર.ઓ. પ્લાન્ટની ખરીદી પર ગ્રાહકોને બ્લેન્ડર બિલકુલ ફ્રી મળી રહેશે….

• 30 વર્ષ જુની દેશની નંબર વન જાગૃતિ કંપનીની કોઈ પણ ઘરઘંટીની ખરીદી પર મેળવો પેડેસ્ટલ ફેન તથા બ્લેન્ડર બિલકુલ ફ્રી….
• જાગૃતિ કંપનીની ફક્ત રૂ. 14,999 થી શરૂ થતી કોઈપણ ઘરઘંટીની ખરીદી પર મેળવો ₹ ૫,૦૦૦ સુધીના એક્સચેન્જ બોનસનો લાભ…
• આર.ઓ. સિસ્ટમની ખરીદી પર બ્લેન્ડર બિલકુલ ફ્રી…
• દરેક કંપનીની ઘરઘંટીના સ્પેર પાર્ટસ એકદમ વ્યાજબી ભાવેથી ઉપલબ્ધ…
• તમારા જુના આર.ઓ. સામે નવા આર.ઓ.ની ખરીદી પર મેળવો ₹ 1000 સુધીનું વળતર….
~ બજાજ ફાયનાન્સ સાથે ઘરઘંટી, આર.ઓ, સિસ્ટમ તથા દરેક પ્રકારની હોમ એપ્લાયન્સ આઈટમોની ખરીદી કરો એકદમ સરળ હપ્તેથી….
• પંખા, મિક્સર, ઈન્ડકશન, ગિઝર, ઈસ્ત્રી સહિત દરેક પ્રકારની હોમ એપ્લાયન્સ આઇટમો પર આકર્ષક ડિસ્કાઉન્ટ…
• સમગ્ર વાંકાનેર વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ, ઘરઘંટી સહિતના રિપેરિંગ તથા સર્વિસ માટે આજે જ સંપર્ક કરો…

…તો રાહ શેની જુઓ છો, તહેવાર સ્પેશિયલ ધમાકેદાર ઓફરોનો લાભ લેવા આજે જ પધારો…



