વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે આવતીકાલ શનિવારના રોજ રાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા યુરોલોજીસ્ટ વિભાગમાં મુત્રમાર્ગ, પથરી તથા કિડનીના રોગો તેમજ દરેક પ્રકારના કેન્સરના રોગો માટે નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે….
• કેમ્પ વિગતો •
તારીખ : 29/06/2024, શનિવાર
સમય : સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી
સ્થળ : પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ-વાંકાનેર
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc