Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલખેતીવાડી ખાતાની સહાય માટે આવતીકાલથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ...: વાંકાનેરના સૌપ્રથમ સરકાર...

    ખેતીવાડી ખાતાની સહાય માટે આવતીકાલથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ…: વાંકાનેરના સૌપ્રથમ સરકાર માન્ય ખેત સાધનોના વિક્રેતા ખીજળીયાવાળા એગ્રીકલ્ચર ખાતેથી સબસિડી સાથે ખેડૂતો માટે દાંતી તથા પંચીયા ઉપલબ્ધ….

    ખેડૂતો માટે દરેક ખેત સાધનો એકદમ વ્યાજબી દરેથી ખરીદવા માટે વાંકાનેરના સૌપ્રથમ સરકાર માન્ય અધિકૃત વિક્રેતા ખીજડીયાવાળા એગ્રીકલ્ચરનો આજે જ સંપર્ક કરો….

    સમગ્ર મોરબી જિલ્લાના ખેડૂતો માટે સરકાર દ્વારા ખેત ઓજારોની ખરીદી પર સબસિડી આપવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આવતીકાલથી શરૂ કરવામાં આવી છે, ત્યારે વાંકાનેરના સૌપ્રથમ સરકાર માન્ય ખેત ઓજારોના ઉત્પાદક એવા ખીજડીયા વાળા એગ્રીકલ્ચર ખાતેથી ખેડૂતોને દાતી, પંચીયા સહિતના ખેત સાધનો એકદમ વ્યાજબી દરેથી સરકારી સબસિડી સાથે મળી રહેશે, જેના માટે ખેડૂતો ભાઇઓએ આજે જ ખીજડીયા વાળા એગ્રીકલ્ચરનો સંપર્ક કરવાનો રહેશે….

    આ સાથે જ ખીજડીયા વાળા એગ્રીકલ્ચર ખાતેથી ખેડૂતોને મોટા ટ્રેક્ટર તથા મીની ટ્રેકટરના દરેક ખેત સાધનો, દાંતી, પંચીયા, રાપ, લેવલીંગ સુપડું, મોટર કાઢવાની ચરખી સહિત દરેક પ્રકારના ખેત ઓજારો એકદમ વ્યાજબી દરેથી મળવાપાત્ર સરકારી સબસિડી સાથે મળી રહેશે….

    ખેત સાધનોની એકદમ વ્યાજબી દરેથી અને સરકારી સબસિડી સાથે ખરીદી માટે આજે જ પધારો….

     ખીજડીયાવાળા   એગ્રીકલ્ચર 

    લુહાર પોપટભાઈ જાદવજીભાઈ

    સીટી સ્ટેશન રોડ, પટેલ ટ્રાન્સપોર્ટ સામે, વાંકાનેર

    મો. 94269 04262
    મો. 98254 45674
    મો. 98798 99577

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!