રૂ. 30,000 ના પેકેજમાં મેળવો 11 વસ્તુઓનો સેટ : દિકરીના કરિયાવરની ચિંતા છોડી આજે જ પધારો કમાન ફર્નિચર મોલ ખાતે….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ચંદ્રપુર પાસે આવેલ કમાન ફર્નિચર મોલ દ્વારા દિકરીના કરિયાવરની ખરીદી પર ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં આગામી લગ્ન સિઝન દરમ્યાન દિકરીના કરિયવર માટે બેડ, કબાટ, ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા, શોફા સહિત ફર્નિચરની દરેક વેરાયટીઓ એકદમ નવી ડિઝાઇનો સાથે નિચેના પેકેજ સાથે ઓફર લોન્ચ કરવામાં આવ્યાં છે….
દિકરીના કરિયાવર માટે કમાન ફર્નિચર મોલ સ્પેશ્યલ ઓફર….
• પેકેજ – 01 : –
ફક્ત રૂ. 30,000 માં 11 વસ્તુઓનો સેટ સાથે રૂ. 2400ની કિંમતનો ઝુલો બિલકુલ ફ્રી…
• પેકેજ – 02 : –
ફક્ત રૂ. 70,000 માં 128 વસ્તુઓનો સેટ સાથે રૂ. 2400 ની કિંમનો ઝુલો બિલકુલ ફ્રી…
તો રાહ શેની જુઓ છો, દિકરીના કરિયાવરની ચિંતા છોડી આજે જ પધારો…