તમારા દરેક પ્રસંગ માટે અધ્યયન સુવિધા સભર રોયલ પાર્ટી પ્લોટ બનશે બેસ્ટ લોકેશન….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર કેરાળાના બોર્ડ પાસે વિશાળ લોન એરીયા, રૂમ, હોલ, કિચન, પાર્કિંગ તથા આપની જરૂરિયાત મુજબ મંડળ સર્વિસ સાથે અદ્યતન સુવિધા સભર રોયલ પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ, રિસેપ્શન, સગાઈ, બર્થ-ડે પાર્ટી, વર્ષગાંઠ ઉજવણી, સામાજિક-ધાર્મિક-કોર્પોરેટ કાર્યક્રમો માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે…

રોયલ પાર્ટી પ્લોટની વિશેષતાઓ…
~ શહેરથી તદ્દન નજીક અને સીધો નેશનલ હાઈવે ટચ
~ હરિયાળો અને અત્યંત વિશાળ લોન એરિયા
~ ટ્રાફિકની ઝંઝટ વિનાની વિશાળ વાહન પાર્કિંગ સુવિધા
~ સ્વતંત્ર અને વિશાળ કિચન એરિયા
~ સ્વચ્છ, વિશાળ અને આધુનિક વોશરૂમ
~ આરામદાયક અને લક્ઝરીયસ A.C. રૂમ
~ આપની જરૂરિયાત મુજબ પ્લોટ તરફથી જ મંડપ સર્વિસની ઉત્તમ સુવિધા…

આપના પ્રસંગને યાદગાર બનાવો રોયલ પાર્ટી પ્લોટ સાથે, બુકિંગ માટે આજે જ સંપર્ક કરો….


