વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક સીમમાં આવેલ એક ખેતરમાંથી ગતરાત્રીના એક અજાણ્યો 35 થી 40 વર્ષની ઉંમરના પુરુષોનો મૃતદેહ મળી આવતાં ચકચાર ફેલાઇ છે, જેમાં બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક આવેલ લખમણભાઈ રૂપાભાઈના મકાન પાસેના ખેતરમાંથી ગતરાત્રીના અંદાજે 35 થી 40 વર્ષની ઉંમરના એક અજાણ્યાં પુરુષની લાશ મળી આવતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc