Tuesday, February 11, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલમોરબી જિલ્લાના હાજીઓ તથા ખજૂરના શોખીનો માટે ખુશ ખબર...

    મોરબી જિલ્લાના હાજીઓ તથા ખજૂરના શોખીનો માટે ખુશ ખબર…

    સંજરી ટ્રેડર્સ વાંકાનેર ખાતે ન્યાઝ માટે સ્પેશિયલ દશ કરતા વધારે વેરાયટીમાં ખજુર, ઝમઝમ માટે પ્લાસ્ટિકની બોટલ તેમજ ખજૂર પેકિંગ માટેની જીપર બેગ આવી ગયેલ છે.

    આ સાથે જ આપને જણાવી દઇએ કે અમારે ત્યાંથી સમગ્ર વર્ષ દરમ્યાન ઉમરાહ કરવા જતાં લોકો તથા ખજુરના શોખીન નાગરિકો માટે બારેમાસ ગુણવત્તા સભર ખજુર મળી રહે છે.

    આવનારા પવિત્ર મોહરમ મહિના માટેની સ્પેશિયલ આઇટમ જેવી કે ચોખા, ગરમ મસાલા, ડ્રાયફ્રુટ, કસ્ટડૅ પાવડર, મમરા, ભૂંગળા પૌવા વગેરે વસ્તુઓ પણ આવી ગયેલ છે.

     તમામ હાજીઓને સંજરી ટ્રેડર્સ તરફથી   હજ મુબારક… 

    હજ માટે દરેક પ્રકારની ખજૂર તથા ઝમઝમ માટે પ્લાસ્ટિકની બોટલની ખરીદી માટે આજે જ પધારો….

    • મેઈન બ્રાંચ •

     સંજરી ટ્રેડર્સ 

    સાબર સેલ્સ/સંઘની સામે, જુની દાણાપીઠ રોડ, વાંકાનેર.

    મો. 99092 29561
    મો. 99099 78622

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!