ઉધઈની સમસ્યાથી મળશે હવે છુટકારો, એકદમ વ્યાજબી દરેથી પીવીસી ફર્નિચર કરાવવા માટે આજે જ સંપર્ક કરો….
હાલના મોડર્ન સમયમાં લાકડાના ફર્નિચરમાં સર્જાતી ઉધઇ તથા ભેજ સહિતની સમસ્યાના સમાધાન માટે સમગ્ર વિશ્વ પીવીસી ફર્નિચર તરફ વળ્યું છે, ત્યારે હવે એકદમ વ્યાજબી દરેથી વાંકાનેર વિસ્તારમાં પણ પીવીસી ફર્નિચર માટે જે. કે. પીવીસી ફર્નિચરના નવા શોરૂમનો શુભારંભ થઇ ચુક્યો છે, જ્યાંથી ગ્રાહકોને ઘર તથા ઓફિસના મોડર્ન પીવીસી ફર્નિચરને લગતી દરેક સુવિધાઓ મળી રહેશે…
અત્યાર સુધી લોકો પોતાના ઘર તથા ઓફિસને સજાવવા માટે લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખતા હોય ત્યારે હાલના આધુનિક યુગમાં આ ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં લાકડાના ફર્નિચરમાં લાંબા ગાળે સર્જાતી સમસ્યાઓના કારણે લોકો પીવીસી ફર્નિચર અપનાવી રહ્યા છે. પીવીસી ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો ધરાવે છે, આ સાથે જ પીવીસી ફર્નિચર લાકડાના ફર્નિચર કરતાં પણ સસ્તું મળી રહે છે….
આપના ઘર તથા ઓફિસને મોડર્ન ફર્નિચરથી સજાવવા તથા કિચન, સીલીંગ, માળીયા, વોલ પેનલીંગ, પાટેશન સહિત દરેક પ્રકારના પીવીસી ફર્નિચર કામ વાંકાનેર શહેર ખાતે કાર્યરત જે. કે. પીવીસી ફર્નિચર દ્વારા ગ્રાહકોને એકદમ વ્યાજબી દરેથી કરી આપવામાં આવશે….
આપના ઘર તથા ઓફિસને પીવીસી ફર્નિચરથી સજાવવા આજે જ સંપર્ક કરો….