Thursday, September 19, 2024
More
    Homeજન્મદિવસHappy Birthday : વાંકાનેરના ચંદ્રપુર ગામના સામાજિક‌ તથા રાજકીય અગ્રણી સંજરભાઇ શેરસીયાનો...

    Happy Birthday : વાંકાનેરના ચંદ્રપુર ગામના સામાજિક‌ તથા રાજકીય અગ્રણી સંજરભાઇ શેરસીયાનો આજે જન્મદિવસ…

    વાંકાનેરના ચંદ્રપુર ગામના સામાજિક તથા રાજકીય અગ્રણી સંજરભાઈ શેરસીયાનો આજે જન્મદિવસ છે. જેઓ સબમર્શીબલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય અને છેલ્લા 24 વર્ષથી વાંકાનેર વિસ્તારમાં સંજર મોટર રીવાઇડીંગ નામની પેઢી ચલાવતા ફ્લોટેક, વેલટોરા જેવી સબમર્શીબલ મોટર, રોટેક કંપનીના એચડીઇપી પાઇપ, તથા આશીર્વાદ, ડ્યુક કંપનીના કોલમ પાઈપની ડીલરશીપ ધરાવે છે….

    સંજરભાઈ આજે પોતાના જીવનના 45 વર્ષ પુરા કરી 46 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રીય ભુમિકા ભજવી રહ્યા હોય તેમજ ચંદ્રપુર ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે પણ તેઓ સેવા આપી ચુક્યા હોવાથી બહોળું મિત્રમંડળ અને લોકચાહના ધરાવે છે. જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98255 98952 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

    ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સંજરભાઈ શેરસીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ… 💐💐💐

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!