Saturday, February 15, 2025
More
    Homeજન્મદિવસHappy Birthday : પટેલ ગ્રાફિક્સના ઓનર ઈસ્માઈલભાઈ (બાપુ) શેરસીયાનો આજે જન્મદિવસ….

    Happy Birthday : પટેલ ગ્રાફિક્સના ઓનર ઈસ્માઈલભાઈ (બાપુ) શેરસીયાનો આજે જન્મદિવસ….

    વાંકાનેર શહેર ખાતે પ્રિંન્ટીંગ, સોલાર, ડીઝાઇનીંગ, સાઉન્ડ સિસ્ટમ, નાતીઆ પ્રોગ્રામ સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુમુખી પ્રતિભા ધરાવતા મુળ કણકોટ ગામના વતની અને હાલ તીથવા ખાતે રહેતા ઈસ્માઈલભાઈ (બાપુ) શેરસીયાનો આજે જન્મદિવસ છે, વિવિધ પ્રકારના વ્યવસાયો સાથે સંકળાયેલા ઈસ્માઈલભાઈ પોતાના મિલનસાર સ્વભાવને કારણે બહોળી પ્રસિદ્ધિ મેળવી છે, જેથી આજે તેમના જન્મદિવસ મો. ૯૮૯૮૭૬૮૬૩ર પર શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે….

    ઈસ્માઈલભાઈ વાંકાનેર શહેર ખાતે પ્રિન્ટીંગ બિઝિનેશ સાથે સંકળાયેલા હોય સાથો-સાથ તેમણે ઈસ્લામિક સ્ટેઝ ઉપર પોતાના મધુર અવાઝથી આવામના દિલમાં અનોખી જગ્યા બનાવી છે. આ સાથે  જ તેઓ હાલ તેઓ સોલાર ક્ષેત્રમાં ‘ સમ્સ સોલા ‘ પેઢીનો પ્રારંભ કરી પ્રગતિ સાધી રહ્યા છે. તેમણે વર્ષ ૨૦૦૦ માં અમિને શરીઅત એજયુકેશન ટ્રસ્ટ-ધ્રોલથી આલિમ તથા ફાઝીલની ડીગ્રી મેળવી ઘણો સમય ઈસ્લામની ખીદમત કર્યા બાદ હાલ તેઓ ગ્રાફિકસ ડીઝાઇનીંગમાં પોતાની નિપુણતાથી વાંકાનેર શહેર ખાતે પટેલ ગ્રાફિકસના નામે પેઢી ચલાવી રહ્યા છે….

    ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી બાપુને જન્મદિવસ ખૂબ ખૂબ શુભકામનાઓ…

     પટેલ ગ્રાફિક્સ 

    પહેલા માળે, એસ. કે. પ્લાઝા, પતાળીયા પુલની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર 

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!