આપની પેટ્રોલ તથા ડીઝલ કારમાં તમામ પ્રકારના રિપેરિંગ તથા મેઇન્ટેનન્સ કામકાજ તેમજ જનરલ સર્વિસ માટે ગુજરાત ઓટો ગેરેજ રહેશે હંમેશા તૈયાર….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર આજથી અનુભવી કારીગરો સાથે શરૂ થતાં ગુજરાત ઓટો ગેરેજ દ્વારા આગામી એક મહિના માટે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં પેટ્રોલ-ડિઝલ સહિત કોઇપણ ફોર વ્હીલર કારની સંપૂર્ણ જનરલ સર્વિસ તથા ચેકઅપ ફક્ત રૂ. 250 માં કરી આપવામાં આવશે, સાથે ગ્રાહકોને ઓઇલ ચેન્જ પણ બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે….
આ સાથે જ ગુજરાત ઓટો ગેરેજ ખાતેથી ફોર વ્હીલર કાર ચાલકોને દરેક પ્રકારની કારના રિપેરિંગ તેમજ મેઇન્ટેનન્સ કામકાજ વર્ષોના અનુભવી કારીગરો દ્વારા એકદમ વ્યાજબી દરેથી ઝડપી સર્વિસ સાથે કરી આપવામાં આવશે...
આપની કારના રિપેરિંગ તથા મેઇન્ટેનન્સ કામકાજ તેમજ જનરલ સર્વિસ માટે આજે જ પધારો….