આવતીકાલે ડો. જુનેદ માણસીયાના નવા ક્લિનિકનો વાંકાનેર શહેર ખાતે ધર્મેન્દ્ર કોમ્પલેક્ષમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે…
વાંકાનેર શહેર ખાતે કાર્યરત ડો. જુનેદ માણસીયાના દાંતના દવાખાના ‘ ડેન્ટલ હાઉસ ‘ ના સ્થળમાં ફેરફાર સાથે નવી જગ્યાએ અત્યાધુનિક સુવિધાસભર નવા ક્લિનિકનો આવતીકાલે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ તકે ડો. જુનેદ માણસીયા દ્વારા તમામ સ્નેહીજનોને આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 04/07/2024, ગુરુવાર
સમય : સવારે 9 થી આપના આગમન સુધી…
સ્થળ : ડેન્ટલ હાઉસ, ધર્મેન્દ્ર કોમ્પલેક્ષ, જીનપરા મેઇન રોડ, વાંકાનેર
ડેન્ટલ હાઉસ ખાતે ઉપલબ્ધ દાંતના રોગોની સારવાર…