ગ્રામજનોની એકતાનું અનોખું ઉદાહરણ : સ્થાપનાથી આજ સુધી વગર ચુંટણીએ મંડળી બિનહરીફ…
વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે આવેલ શ્રી ખેરવા સેવા સહકારી મંડળીની સ્થાપના વર્ષ 1972 ના રોજ કરવામાં આવેલ હોય, જે બાદ આજ સુધી ગ્રામજનોની એકતા અને આગેવાનોની સુઝબુઝથી મંડળીમાં ક્યારેય પણ ચુંટણી યોજાઈ નથી, જે પરંપરાને આગળ વધારતા આ વખતે પણ મંડળીની તમામ 20 બેઠકો પર ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ સાથે જ ખેરવા સેવા સહકારી મંડળીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત સમગ્ર બોડીની ઉમદા કામગીરીથી હાલ મંડળ દ્વારા ધીરાણની 100% રિકવરી કરવામાં આવી છે…
શ્રી ખેરવા સેવા સહકારી મંડળીમાં બિનહરીફ વરણી પામેલા ઉમેદવારો….
૧). રાજેન્દ્રસિંહ ફતેસિંહ ઝાલા
૨). ઈન્દ્રરાજસિંહ દોલતસિંહ ઝાલા
૩). મંછાબા ભરતસિંહ ઝાલા
૪). વિજયાબેન જસમતભાઈ ભરવાડ
૫). મનહરસિંહ જામભા ઝાલા
૬). દિલાવરસિંહ હરીસિંહ જાડેજા
૭). હુશેન અલીભાઈ કડીવાર
૮). વનરાજસિંહ ગોવુભા ઝાલા
૯). હુશેનભાઈ આહમદભાઈ શેરસીરા
૧૦). બલવંતસિંહ ભુરૂભા ઝાલા
૧૧). ચંપકસિંહ સજુભા ઝાલા
૧૨). ઘનશ્યામસિંહ નવલસિંહ ઝાલા
૧૩). કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા
૧૪). સિદ્ધરાજસિંહ ચનુભા ઝાલા
૧૫). જગદીશ પોપટભાઈ પરમાર
૧૬). પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ઝાલા
૧૭). ગોપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા
૧૮). ગોબરભાઈ રત્નાભાઈ ટોળીયા
૧૯). ધર્મેન્દ્રસિંહ જુવાનસિંહ ઝાલા
૨૦). રામદેવસિંહ દોલતસિંહ ઝાલા
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc