Tuesday, July 8, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર શહેર ખાતે આગામી ગુરૂવારે વધારે વજન ધરાવતા લોકો માટે ખાસ ગેસ્ટ્રો...

    વાંકાનેર શહેર ખાતે આગામી ગુરૂવારે વધારે વજન ધરાવતા લોકો માટે ખાસ ગેસ્ટ્રો અને બેરિયાટ્રીક સર્જરી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે….

    ડો. મિતુલ પટેલના દવાખાને વધારે વજન ધરાવતા લોકોને સર્જરી થકી વજન ઉતારવા માટે રાજકોટના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે….

    વાંકાનેર વિસ્તારમાં વધારે વજન ધરાવતા દર્દીઓને વેઇટલોસ સર્જરી માટે આગામી ગુરુવારે ડો. મિતુલ પટેલની સાહિલ સર્જીકલ હોસ્પિટલ ખાતે ખાસ રાજકોટના વેઇટલોસ સર્જરી તથા ગેસ્ટ્રો સર્જરીના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ઓવર વેઇટ દર્દીઓને સફળ સર્જરી માટે યોગ્ય નિદાન, સારવાર તથા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે….

    વેઇટ લોસ સર્જરી માટે ખાસ ઓપીડી

    તારીખ : 05/06/2025, ગુરુવાર
    સમય : સવારે 10 થી 11 સુધી..
    સ્થળ : ડો. મિતુલ પટેલની સાહિલ સર્જીકલ હોસ્પિટલ-વાંકાનેર

    તાલુકા પંચાયતની બાજુમાં, અમરસિંહજી હાઇસ્કુલ પાસે, નેશનલ હાઈવે, વાંકાનેર

    એપોઇન્ટમેન્ટ માટે…

    Mo. 908 108 1838
    Mo. 908 108 1840

    સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ વખત ક્વોલિફાઈડ સુપરસ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જનની ટીમ હવે આપણાં વાંકાનેર શહેરમાં….

    ડો. ભાવિક વસોયા
    (MBBS, MS, DrNB, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રો સર્જન)

    ડો. મૌલિક ભડાણિયા
    (MS, MCh (Gold Medalist) FMAS, FIAGES, EFIAGES, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રો સર્જન)

     ગેસ્ટ્રોસર્જ હોસ્પિટલ 

    ચોથો માળ, બીઝ સેન્ટર, મીરેકલ ડોકટર હાઉસની સામે, બાલાજી હોલ પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ.

    Mo. 908 108 1838
    Mo. 908 108 1840

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!