સસ્તા કરતાં સારૂ પસંદ કરો…: દરેક નામાંકિત કંપનીની બ્રાન્ડેડ ટ્રાવેલ બેગ પર મેળવો સૌથી ઓછી કિંમત સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ….
આગામી દિવસોમાં સમગ્ર દેશમાંથી લાખો મુસ્લિમ બિરાદરો પવિત્ર હજયાત્રાએ જતાં હોય છે, ત્યારે મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે ફેન્સી ડ્રેસ & હેન્ડલૂમ દ્વારા હોલસેલ દરેથી Safari, Aristocrat ,V.I.P, American Tourister સહિત દેશની નામાંકિત કંપનીઓની ચાર બ્રાન્ડેડ ટ્રાવેલ બેગની ખરીદી પર સાત વર્ષની ઇન્ટરનેશનલ વોરંટી સાથે ડફલ બેગ બિલકુલ ફ્રી અપાવવામાં આવી રહી છે, જે ઓફર આગામી તા. 15 એપ્રિલ સુધી જ લાગુ રહેશે….
આ સાથે જ અમારે ત્યાંથી દરેક પ્રકારના ડ્રેસ, બાંધણી ડ્રેસ, ડિઝાઇનર કુર્તી, લહેંગા ટોપ, દુપટ્ટા, બ્લેનકેટ, ચાદર, રૂમ ચટાઈ, પડદા તેમજ ડ્રેસ તથા હેન્ડલૂમને લગતી દરેક વસ્તુઓ એકદમ વ્યાજબી દરેથી મળશે…
બ્રાન્ડેડ ટ્રાવેલ બેગની ખરીદી માટે આજે જ પધારો….