વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયા તથા વાંકીયા ગામના અગ્રણી ગુલમહંમદભાઈ બ્લોચની ઇફકો કંપની-દિલ્હીના જનરલ બોર્ડમાં પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જેથી આજરોજ વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે બંને પ્રતિનિધિઓનું ફુલ-હાલ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp