વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામ ખાતે આવેલ શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કોમ્પ્યુટર શિક્ષણ માટે નવી કમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું હોય, જેનું ગઇકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ગામના સરપંચ રસીદાબેન રસૂલભાઈ ખોરજીયા, એસ.એમ.સી. અધ્યક્ષ પાર્વતીબેન સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ કાલરિયા, સતીશભાઈ સરડવા, તૌસિફભાઈ બાવરા, સવિતાબેન કોટવાલ, આરઝૂબેન મન્સૂરી અને નુસરતબેન શેરશિયાએ જહેમત ઉઠાવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp