ભારત સહિત સમગ્ર વિશ્વમાં પથરાયેલ દાવત-એ-ઇસ્લામી સંસ્થા દ્વારા વાંકાનેરમાં સંસ્થા સંચાલિત સૌપ્રથમ દારૂલ મદિના ઇંગ્લિશ મિડિયમ સ્કુલનો પ્રારંભ થવા જઇ રહ્યો હોય, ત્યારે આ નવા સંકુલનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આજરોજ રવિવારે રાત્રે 9:30 કલાકે ફૈઝ સ્કુલ કેમ્પસમાં રાખવામાં આવેલ છે. આ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપવા તમામ સાદાતે કિરામ, ઓલમાએ કિરામ, શિક્ષકવિદો, આગેવાનો, રાજકીય નેતા, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થા તથા તમામ લોકોને દા’વતે ઇસ્લામી વાંકાનેર તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1