વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અમીનાબેન શાહબુદ્દીનભાઈ બાદી જેઓની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોય અને તેમને ગળાના ભાગે ગાંઠ હોય જેનું ઓપરેશન કરાવવાનું હોય જેથી તેમને આર્થિક મદદ માટે પરિવારજનો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે….
અમીનાબેનને ઓપરેશન માટે આર્થિક મદદ પહોંચાડવા રકમ ઓનલાઇન ગુગલ પે નંબર 98252 34603 (શાહબુદ્દીન બાદી) પર મોકલી શકો છો…
બાબતે વધુ માહિતી માટે મો. 88663 49381 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65