વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ Bravat Granito LLP ખાતે કંપનીના વિસ્તરણને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે નીચે મુજબની જગ્યાઓ માટે સ્ટાફની ભરતી કરવાની હોય માટે રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો…
માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 10 (પુરુષ)
રિસેપ્શનિસ્ટ – 2 (મહિલા)

કંપની દ્વારા અપાતી આકર્ષક સુવિધાઓ…
▪️ઉચ્ચ પગાર ધોરણ
▪️ઉત્તમ કાર્યસ્થળ
▪️કારકિર્દીમાં વિકાસની ઉત્તમ તક
Bravat Granito LLP
(Mfg. : Multi Charge Vitrified Tile)
રસ ધરાવતા ઉમેદવારોએ વધુ માહિતી તથા ઇન્ટરવ્યૂ માટે નીચે આપેલ સંપર્ક નંબર પર સંપર્ક કરવો….


