વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે રહેતા નામલબેન પ્રભુભાઈ ચાવડા (ઉ.વ. ૭૦)ને શ્વાસ લેવામાં તકલીફ પડતા પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ એઇમ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47