Thursday, October 8, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર વાસીઓ માટે ખુશખબર...: આશીર્વાદ ફર્નિચર ખાતેથી તદ્દન નવી ડીઝાઇનમાં દીકરીના કરિયાવરની...

    વાંકાનેર વાસીઓ માટે ખુશખબર…: આશીર્વાદ ફર્નિચર ખાતેથી તદ્દન નવી ડીઝાઇનમાં દીકરીના કરિયાવરની ખરીદી પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….

    વાંકાનેરના નામાંકિત ફર્નિચર શોરૂમ એવા આશીર્વાદ ફર્નિચર આગામી લગ્ન સિઝન નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લાવ્યા છે, જેમા તમારી વહાલસોયી દીકરીના કરિયાવર માટે કે પછી તમારા ઘર અને ઓફિસ માટે કોઈપણ ફર્નિચરની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે દિકરીના કરીયાવરની ખરીદી પર શોરૂમ તરફથી સિલિંગ ફેન (ગિફ્ટ) બિલકુલ ફ્રી આપવામાં આવશે….

    આ સાથે જ આશીર્વાદ ફર્નિચર ખાતે તદ્દન નવા સ્ટોક સાથે ફર્નિચર આઇટમની અવનવી ડિઝાઇનનો પણ ઉપલબ્ધ થઇ ગયેલ હોય માટે ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા, શોફા, કબાટ સહિત કોઈપણ ફર્નિચર આઇટમની ખરીદી કરતા તેમજ ફર્નિચર આઇટમો બનાવડાવતા પહેલા એકવાર અવશ્ય અમારા શોરૂમ ખાતે પધારો….

    અમારી વિશેષતા…

    ~ દિકરીના કરીયાવરની ખરીદી પર સિલિંગ ફેન (ગિફ્ટ) બિલકુલ ફ્રી!
    ~ તમારી પસંદગી અને ઓર્ડર મુજબ મનગમતું ફર્નિચર બનાવી આપવામાં આવશે…
    ~ તદ્દન નવા સ્ટોક સાથે ફર્નિચરની અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો…
    ~ ઘર અને ઓફિસને લગતું તમામ ફર્નિચર…
    ~ કરિયાવરનો સંપૂર્ણ સેટ

    (ઓફર આગામી દિવાળી સુધી માન્ય)

    ફર્નિચર બનાવતા કે ખરીદતા પહેલા એકવાર અવશ્ય અમારી મુલાકાત લો…

     આશીર્વાદ ફર્નિચર 

    સાંઇનાથ કોમ્પલેક્ષ, બીજા માળે, મીશરી હોટલ તથા ભંગારના ડેલાની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર

    સોયબભાઈ
    મો. 97255 45186

    અલીભાઈ
    મો. 99785 04724

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!