રૂ. 98,000 નું ઉમરાહ સ્પેશ્યલ પેકેજ ફક્ત રૂ. 90,000 માં….: તદ્દન નજીક હોટલ, તમામ જીયારતો, એહરામ સહિત તમામ સુવિધાઓ સાથે….
મુસ્લિમ બિરાદરો માટે ખુબ જ મહત્વ ધરાવતા પવિત્ર ઉમરાહ માટે રાજકોટના નામાંકિત અલ અશરફી ટુર્સની નવી ઓફિસનો વાંકાનેર ખાતે શુભારંભ થયો છે, ત્યારે વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે સ્પેશ્યલ ઉમરાહ પેકેજ પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમામ સુવિધાઓ સાથે 21 ઓગષ્ટના રોજ જતી ટુરમાં 18 દિવસના રૂ. 98,000 ની કિંમતના ઉમરાહ પેકેજ બે દિવસ માટે ફક્ત રૂ. 90,000 માં બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે…
અલ અશરફી ટુર્સના હાજીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ…
• રાજકોટથી રાજકોટ ટ્રાવેલ સુવિધા…
• મક્કામાં હોટેલ ફક્ત ૫૫૦ મીટર
• મદીનામાં હોટેલ ફક્ત ૨૦૦ મીટર
• તાઈફ શરીફ/ બદર ની જીયારત
• બિરે શિફા / બીરે રોહા
• મસ્જિદ એ આયેશા
• મસ્જિદ એ જોહરા
• વાદી એ જીન
• હાજીઓ માટે એહરામ તથા બેલ્ટ
• લેડિસ રૂમાલી
• અમદાવાદ-જિદ્દા-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ
• 5 લિટર ઝમઝમ પાણી
આ ઓફર ફક્ત 31 ઓગસ્ટ સુધી માન્ય 
તો રાહ શેની જુઓ છો, પવિત્ર ઉમરાહના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો….