આજરોજ મોરબી જિલ્લાના વાંકાનેર સુન્ની મુસ્લિમ ખાટકી જમાતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હોય, જેમાં વાંકાનેરના વતની સામાજિક કાર્યકર અને યુવા અગ્રણી અફઝલભાઈ લાખાની સમસ્ત વાંકાનેર ખાટકી જમાતના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હોય, જે બદલ ચોમેરથી તેમને મોબાઇલ નંબર મો. 78692 00302 શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….
• શુભેચ્છક •
અમીતભાઈ કે. ભટ્ટ
(યુવા પ્રમુખશ્રી, સમસ્ત મોરબી જિલ્લા બ્રહ્મસમાજ)