જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફરો : બ્રાન્ડેડ સુઝ તેમજ જેન્ટ્સ વેર જોડી ફક્ત રૂ. 499 થી શરૂ, રૂ. 2550 થી વધારીને ખરીદી પર લક્કી ડ્રોની ટિકિટમાં ફરજીયાત ઈનામો જીતવાની તક….
વાંકાનેર શહેરના નવાપરા ખાતે શરૂ થયેલ જેન્ટ્સ વેરના વિશાળ શોરૂમ એવા એચ. જે. ડી. સિલેકશન દ્વારા આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં બ્રાન્ડેડ જેન્ટ્સ વેર જોડી, શર્ટ, ટીશર્ટ, પેન્ટ, સુઝ સહિત રૂ. 2550 થી વધારેની ખરીદી પર દરેક ગ્રાહકને ફરજીયાત ઈનામ સાથે લક્કી ડ્રોની ટિકિટ બિલકુલ ફ્રી આપવામાં આવશે, જેમાં ગ્રાહકોને ઇલેક્ટ્રિક બાઇક, મોબાઇલ, ટીવી, સ્માર્ટ વોચ, નેકબેન્ડ, એરબર્ડ, બ્લુટુથ સ્પિકર, લંચ બોક્સ, હેડફોન, બોટલ માંથી કોઇપણ ઈનામ જીતવાની તક મળશે…
જન્માષ્ટમી તહેવાર આકર્ષક ઓફરો…
~ ફક્ત રૂ. 499 માં જેન્ટ્સ વેર જોડી
~ ફક્ત રૂ. 499 માં 3 શર્ટ
~ ફક્ત રૂ. 499 માં 3 ટ્રેક પેન્ટ
~ ફક્ત રૂ. 999 માં 3 ટી-શર્ટ
~ ફક્ત રૂ. 1199 માં 3 જીન્સ
~ સુઝ ફક્ત રૂ. 499 થી શરૂ….
આ સાથે જ એચ. જે. ડી. સિલેકશન ખાતેથી ગ્રાહકોને જેન્ટ્સ વેર આઇટમોમાં શર્ટ, ટી-શર્ટ, નાઇટ પેન્ટ, નાઇટ ટી-શર્ટ, ફોર્મલ પેન્ટ તથા શર્ટ, કાર્ગો પેન્ટ, ફન્કી પેન્ટ દરેક સાઇઝમાં મળી રહેશે….
એચ.જે.ડી. સિલેકશન ખાતે ટુંક સમયમાં ચિલ્ડ્રન વેર વિભાગ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં પણ ગ્રાહકોને ધમાકેદાર ઓફરોનો લાભ મળી રહેશે…
આગામી તહેવારોની ખરીદી માટે એકવાર અવશ્ય પધારો…