રિચાર્જ કરવાથી તેમજ રેફરલ કરવાથી પણ મળશે કેશબેક…: ગુગલ-પે, પેટીએમ જેવી એપને ટક્કર આપશે વાંકાનેરની Badi-Pay એપ્લિકેશન….
દેશમાં ગુગલ-પે, ફોન-પે, પેટીએમ જેવી નામાંકિત ફાયનાન્સ એપને હવે આપણા વાંકાનેરની Badi-Pay એપ્લિકેશન ટક્કર આપવા જઇ રહી છે, જે વાંકાનેર પંથક માટે ગૌરવવંત બાબત છે. સરકારની માન્યતા પ્રાપ્ત બાદી-પે મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા તમામ પ્રકારના ઓનલાઇન રિચાર્જ તથા ફાયનાન્સીયલ સુવિધાઓ માટે ‘ બાદી-પે ‘ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે, જેના ઉપયોગ કરનાર તમામ ગ્રાહકોને સૌથી વધુ કેશબેક, ઝડપી સર્વિસ અને સ્થાનિક વિશ્વાસ પાત્ર સુવિધાઓ સાથે ઓનલાઇન મોબાઇલ રિચાર્જ, DTH રિચાર્જ, પોસ્ટપેઈડ બિલ, ઈલેક્ટ્રીસીટી બિલ પેમેન્ટ સહિતની સવલતો આપવામાં આવી રહી છે…
બાદીપે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…👇
એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો….
૧). ઉપરની લિંક પર ક્લિક કરી Google Plya Store માંથી એપ્લીકેશન ડાઉનલોડ કરો…
૨). Register કરો…
૩). Add Money કરો…
૪). Set/Change M-pin કરો…
૫). રીચાર્જ, બીલ તેમજ વિવિધ પ્રકારની ફાયનાન્સિયલ સર્વીસનો ઉપયોગ કરો….
કંપનીની સુવિધાઓ…
• 24 × 7 કસ્ટમર કેર સુવિધા…
• સરકારની માન્યતા પ્રાપ્ત પ્રાઈવેટ લિમિટેડ કંપની…
• ફ્રી રજીસ્ટ્રેશન
આપણું વાંકાનેર, આપણી એપ…
બાદી-પે મલ્ટી સર્વિસ પ્રા. લિ.
Mo. 8200717122
ઓફિસ : ચિશ્તીયા કોમ્પલેક્ષ, જીનપરા મેઈન રોડ, વાંકાનેર, ગુજરાત.