
વાંકાનેર તાલુકાના તિથવા ગામના વતની અને તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય જલાલભાઈ પટેલ તથા ઇબ્રાહિમભાઈ પટેલના માતા/અમ્માજાન તથા એમ. જે. પટેલના દાદી કરીમબેન જીવા હાજી સાહેબનું ૯૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું હોય, જેથી મર્હુમાની જીયારત આવતીકાલ ગુરુવારે તિથવા ગામ ખાતે રાખવામાં આવેલ છે…..




