વાંકાનેર તાલુકાના તિથવા ગામના વતની અને તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય જલાલભાઈ પટેલ તથા ઇબ્રાહિમભાઈ પટેલના માતા/અમ્માજાન તથા એમ. જે. પટેલના દાદી કરીમબેન જીવા હાજી સાહેબનું ૯૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું હોય, જેથી મર્હુમાની જીયારત આવતીકાલ ગુરુવારે તિથવા ગામ ખાતે રાખવામાં આવેલ છે…..
વાંકાનેરના તિથવા ગામના તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય જલાલભાઈ પટેલના માતા કરીમબેનનું અવસાન, આવતીકાલે જીયારત….
RELATED ARTICLES