ડો. મિતુલ પટેલના દવાખાને વધારે વજન ધરાવતા લોકોને સર્જરી થકી વજન ઉતારવા માટે રાજકોટના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે….
વાંકાનેર વિસ્તારમાં વધારે વજન ધરાવતા દર્દીઓને વેઇટલોસ સર્જરી માટે આગામી ગુરુવારે ડો. મિતુલ પટેલની સાહિલ સર્જીકલ હોસ્પિટલ ખાતે ખાસ રાજકોટના વેઇટલોસ સર્જરી તથા ગેસ્ટ્રો સર્જરીના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ઓવર વેઇટ દર્દીઓને સફળ સર્જરી માટે યોગ્ય નિદાન, સારવાર તથા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે….
વેઇટ લોસ સર્જરી માટે ખાસ ઓપીડી
તારીખ : 05/06/2025, ગુરુવાર
સમય : સવારે 10 થી 11 સુધી..
સ્થળ : ડો. મિતુલ પટેલની સાહિલ સર્જીકલ હોસ્પિટલ-વાંકાનેર
તાલુકા પંચાયતની બાજુમાં, અમરસિંહજી હાઇસ્કુલ પાસે, નેશનલ હાઈવે, વાંકાનેર
એપોઇન્ટમેન્ટ માટે…