હવે નાના ખેડૂતોની માફક મોટા ખેડૂતોને પણ મળશે 80% સુધી સબસિડીનો લાભ….
આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે ખેડૂતો પણ વાવણીની તૈયારીઓમાં જોડાય ગયા છે. દરમ્યાન અનિયમિત ચોમાસામાં વરસાદની ખેંચ સમયે પાકને નિયમિત પિયત મળે અને ખેડૂતો શ્રેષ્ઠ વળતર મેળવી શકે તે માટે ડ્રીપ ઇરીગેશન શ્રેષ્ઠ વિકલ્પ હોય, જેથી ચોમાસું પાક માટે ડ્રીપ ઇરીગેશનના બહોળા અનુભવ સાથે શ્રેષ્ઠ સર્વિસ પુરી પાડતા ઈમરાનભાઈ ખોરજીયા દ્વારા દરેક ખેડૂતો માટે 80% સુધી સબસિડી સાથે ડ્રીપ વસાવાની સુવર્ણ તક આપવામાં આવી છે…..
હાલ ખેડૂત મિત્રોને ડ્રીપ ઇરીગેશન વસાવ્યા બાદ સાત વર્ષના અંતે 45 થી 55 ટકા સબસીડી નો લાભ મળે છે, તેના બદલે ઇમરાનભાઈ ખોરાજીયા પાસે ખેડૂતો ભાઈઓને સાત વર્ષના અંતે પણ 70 થી 80% સુધી સબસીડીનો લાભ મળી શકશે, જેમાં પણ ડ્રીપ ઇરીગેશનની તમામ વસ્તુઓ ISI અને 100% ગેરેન્ટેડ રહેશે…
ડ્રિપ વસાવા ઇચ્છતા ખેડૂત ભાઈઓ આજે જ અમારો સંપર્ક કરો….